લગ્ન પહેલા ગર્લ્સ ગેંગ સાથે પાર્ટી કરતી જોવા મળી પ્રિયંકા, ઈશા અંબાણી પણ હતી સામેલ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રીજી તસવીરમાં ટર્નર અને પ્રિયંકા સ્લીપ માસ્ક પહેરીને કાઉચ પર બેઠેલી છે. આ માસ્ક પર હેંગઓવર લખેલું છે.
પરિણીતીએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ગ્રુપ તસવીર શેર કરીને લખ્યું છે કે પીસીની બેચલરેટ.
આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે. ફેદરવેટ ચેમ્પિયન ઓફ ધ વર્લ્ડ. બીજી પોસ્ટમાં તેની તમામ બ્રાઇડ્સમેડ લાલ રંગના ડ્રેસમાં નજરે પડી રહી છે. આ તસવીરના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું, ‘લાલ, સફેદ અને દુલ્હન.’ જેમાં પરિણીતી ચોપડા, સોફી ટર્નર, નતાશા પાલ, ઈશા અંબાણી પણ છે.
તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે.
પ્રિયંકા અને નિક ડિસેમ્બરમાં રાજસ્થાનના મેહરાનગઢ કિલ્લામાં લગ્ન કરશે. ઓગસ્ટમાં બંનેની સગાઈ થઈ હતી.
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેની પિતરાઈ બહેન પરિણીતી ચોપરા, ઈશા અંબાણી અને ગેમ ઓફ થ્રોન્સની અભિનેત્રી સોફ ટર્નર સહિત અનેક લોકો સાથે બેચલર પાર્ટી મનાવી હતી. પ્રિયંકાએ બેચલર પાર્ટીને કેટલીક તસવીરો શેર કરી છે. પહેલી પોસ્ટમાં પ્રિયંકા શોર્ટ સફેદ ડ્રેસમાં નજરે પડી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -