✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સની લિયોનીના નવા આઇટમ સોંગની શૂટ કરેલી તસ્વીરો થઇ રહી છે વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Aug 2017 03:07 PM (IST)
1

નવી દિલ્લી: બૉલીવુડ અભિનેતા સંજય દત્તની અપકમિંગ ફિલ્મ ‘ભૂમિ’ ના સેટ પર સની લિયોનીને સ્પૉટ કરવામાં આવી છે. સની લિયોનીને એક આઇટમ સોંગના શૂટિંગ માટે ફિલ્મ ‘ભૂમિ’ના સેટ પર સ્પોટ કરવામાં આવી છે.

2

સોની લિયોનીના પાછલા કેટલાક આઇટમ ગીતને જોતા આ વાતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, સોની લિયોની આ આઇટમ સોંગમાં પણ ગત આઇટં સોંગ કરતા ધમાકેધાર અને બોલ્ડ હશે.

3

સનીએ વધુમાં કહ્યું કે, ગણેશ સર પોતાનામાં એક હાર્ડ ટાસ્ક માસ્ટર છે. તેમણે મને ખૂબજ અઘરા સ્ટેપ્સ કરવા આપ્યાં જેના બાદ મે પણ બેસ્ટ કરવાની કોશિશ કરી. આ એક એવો ટ્રેક છે જેમાં યંગસ્ટર ખૂબ એન્જોય કરશે.

4

આ આઈટમ સોંગનુ નામ ‘ટ્રીપી-ટ્રીપી’ છે. જેના માટે સોનીએ શૂટ કર્યું છે. જણાવી દઇએ કે આ હોટ આઇટમ સોંગને જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય કોરિયોગ્રાફી કરી રહ્યા છે.

5

સની ફોટોમાં ખૂબ જ બોલ્ડ અને હોટ નજર આવી રહી છે. તેના પહેલા સોનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, હુ ગણેશ અને ઉમંગ સાથે આ ગીત પર કામ કરી રહી છું. આ ગીતની રિહર્સલ્સ અગાઉથી શરૂ કરી દેવામાં આવી છે.

6

સોની લિયોની તેના બોલ્ડ ફોટોના કારણે સોશલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

7

‘ભૂમિ’ સંજય દત્તની મોસ્ટ અપટેડ ફિલ્મ છે. આ એક એક્શન-થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે રિલીઝ થશે

  • હોમ
  • મનોરંજન
  • સની લિયોનીના નવા આઇટમ સોંગની શૂટ કરેલી તસ્વીરો થઇ રહી છે વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.