✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કઈ TV અભિનેત્રીએ બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, ગોવામાં પતિ સાથે આ રીતે કરી મસ્તી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Apr 2018 05:11 PM (IST)
કઈ TV અભિનેત્રીએ બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, ગોવામાં પતિ સાથે આ રીતે કરી મસ્તી
1

2

3

4

5

6

પ્રખ્યાત ટીવી અભિનેત્રી એફઆઈઆર સિવાય કવિતા કૌશિકે ડો.ભાનુમતિ ઓન ડ્યુટી સીરિયલમાં પણ જોવા મળી હતી.

7

પતિ રોનિતની સાથે કવિતાએ દરિયામાં ખુબ જ મસ્તી હતી અને પોતાનો ખાસ સમય તેની સાથે વિતાવ્યો હતો. કવિતાનો આ હોટ અંદાજ ચર્ચાનો વિષય બન્યો હતો.

8

અભિનેત્રીની આ તસવીરોમાં બ્લેક બિકીની અવતારમાં જોવા મળી હતી. કવિતા આ તસવીરોમાં બિકીનીમાં જોવા મળી હતી.

9

કવિતાએ દરિયામાં મસ્તી કરતી તસવીરો પોસ્ટ કરતાં જ ચાહકોએ લાઈક અને કોમેન્ટનો ઢગલો કરી દીધો હતો.

10

કવિતા પોતાના પતિ રોનિત બિસ્વાસની સાથે ગોવામાં વેકેશન એન્જોય કરીને મુંબઈ પરત ફરી હતી. તેણે વેકેશનની બોલ્ડ તસવીરો ચાહકો વચ્ચે શેર કરી હતી.

11

કવિતાએ પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસવીરોમાં કવિતા ટૂ-પિસ બિકીનીમાં જોવા મળી હતી.

12

મુંબઈ: તસવીરોમાં તમે ટીવી અભિનેત્રી કવિતા કૌશિકને જોઈ શકો છો. અત્યારે ટીવી અભિનેત્રી બહુ જ ચર્ચામાં છે. ટીવી અભિનેત્રી કવિતા કૌશિક ટેલીવિઝનની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાંથી એક અભિનેત્રી માનવામાં આવે છે. તેની બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

  • હોમ
  • મનોરંજન
  • કઈ TV અભિનેત્રીએ બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, ગોવામાં પતિ સાથે આ રીતે કરી મસ્તી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.