✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આકાશ અંબાણી અને શ્લોકાની સગાઈમાં સ્પેશિયલ પરફોર્મન્સ આપશે આ સ્ટાર એક્ટેર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jun 2018 07:42 AM (IST)
1

આમાં પણ શાહરુખ ઉપરાંત બોલિવૂડની ઘણી ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. હવે બધાને આકાશની સગાઈમાં શાહરુખના પરફોર્મન્સની આતુરતા રહેશે.

2

જણાવી દઈએ કે, આ પહેલા ગોવામાં મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશ અને હીરાના વેપારી રસેલ મેહતાની પુત્રી શ્લોકાનું પ્રી-એંગેજમેન્ટ ફંક્શન યોજાયું હતું.

3

બધા જાણે છે કે, શાહરુખ અબાણી પરિવારના ખૂબ નજીકના મિત્રોમાં સ્થાન ધરાવે છે અને હંમેશા તેમની ઈવેન્ટમાં શામેલ રહે છે. આકાશ અને શ્લોકાની રિંગ સેરેમની મુંબઈમાં અંબાણીના ઘરે થશે.

4

શાહરૂખ ખાન અંબાણી પરિવારના ખૂબ જ નજીક છે. આ પાર્ટીમાં કિંગ ખાન ખાસ પરફોર્મન્સ પણ આપશે.

5

મુંબઈઃ કારોબારી મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી ટૂંકમાં જ શ્લોકા મેહતા સાથે સગાઈ કરવા જઈ રહ્યા છે. અહેવાલ અનુસાર બન્નેની સગાઈ 30 જૂનના રોજ મુંબઈમાં થશે. પિંકવિલાના અહેવાલ અનુસાર આ સ્પેશિયલ પાર્ટીને બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન હોસ્ટ કરશે.

  • હોમ
  • મનોરંજન
  • આકાશ અંબાણી અને શ્લોકાની સગાઈમાં સ્પેશિયલ પરફોર્મન્સ આપશે આ સ્ટાર એક્ટેર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.