✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાહિદ અને મીરા સાથે પહેલી વાર જાહેરમાં ક્લિક થઈ મીશા, જુઓ PICS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Apr 2017 10:05 PM (IST)
શાહિદ અને મીરા સાથે પહેલી વાર જાહેરમાં ક્લિક થઈ મીશા, જુઓ PICS
1

2

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર પત્ની મીરા સાથે અમૃતસરથી પાછો મુંબઈ આવી ગયો છે. પાછા આવ્યા પછી એરપોર્ટ પર શાહિદ અને મીરા સાથે દિકરી મીશાની પણ એક ઝલક જોવા મળી હતી.

3

4

5

મીશા આ રીતે જાહેરમાં પહેલી વાર ક્લિક થઈ હતી. તેણે પિંક કપડા પહેર્યા હતા. શાહિત પોતાના ઈંસ્ટાગ્રામ પર મીશાની કેટલીક તસવીરો શેર કરી છે પણ આ રીતે જાહેરમાં મીશા પહેલી વાર ક્લિક થઈ હતી. આગળ જુઓ વધુ તસવીરો

6

શાહિદ અને મીરા હાલમાં હોલ ઓફ ફેમ અવોર્ડઝમાં સાથે જોવા મળ્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • શાહિદ અને મીરા સાથે પહેલી વાર જાહેરમાં ક્લિક થઈ મીશા, જુઓ PICS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.