શાહરૂખ ખાન અબરામને લઈને નીકળ્યા ડ્રાઈવ પર, જુઓ Cute Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2017 10:00 AM (IST)
1
2
ફિલ્મ રઈસની સફળતા બાદ શાહરૂખ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ હાલ ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં કામ કરી રહ્યા છે.
3
શાહરૂખ અબરામ સાથે ડ્રાઈવ પર નીકળ્યા હતા.
4
મુંબઈના કાર્ટર રોડ પર લોકોને સરપ્રાઈઝ મળી જ્યારે તેમણે ગાડીમાં શાહરૂખ અને અબરામને જોયા. શાહરૂખ પોતાની કનન્વર્ટીબલ ગાડીમાં અબરામ સાથે હતા. અને લોકો તેમના ફોટો પાડવા લાગ્યા હતા.