✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાહરૂખ ખાન અબરામને લઈને નીકળ્યા ડ્રાઈવ પર, જુઓ Cute Pics

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Feb 2017 10:00 AM (IST)
1

2

ફિલ્મ રઈસની સફળતા બાદ શાહરૂખ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ હાલ ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

3

શાહરૂખ અબરામ સાથે ડ્રાઈવ પર નીકળ્યા હતા.

4

મુંબઈના કાર્ટર રોડ પર લોકોને સરપ્રાઈઝ મળી જ્યારે તેમણે ગાડીમાં શાહરૂખ અને અબરામને જોયા. શાહરૂખ પોતાની કનન્વર્ટીબલ ગાડીમાં અબરામ સાથે હતા. અને લોકો તેમના ફોટો પાડવા લાગ્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • શાહરૂખ ખાન અબરામને લઈને નીકળ્યા ડ્રાઈવ પર, જુઓ Cute Pics
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.