બાહુબલિ 2માં ચમકશે શાહરૂખ ખાન, જાણો કઈ ભૂમિકા ભજવશે?
ઉપરાંત શાહરૂખ ખાન એ વાત પણ કેવી રીતે ભૂલી જાય કે ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા. એટલે કે આ આધારે આપણે હવે તૈયાર રહેવું જોઈએ કે બાહુબલી-2 વધારે શાનદાર હોવાની સાથે જ બન્ને ખાનની પડદા પર મહાભારત જોવા માટે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ હાલમાં જ દુબઈની સેલ્ફીએ અટકળો પર વિરામ લગાવી દીધો છે. જણાવીએ કે, એક પાર્ટી દરમિયાન બન્નેએ 25 વર્ષમાં પ્રથમ તસવીર લીધી હતી જેને શાહરૂખ ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ પણ કરી હતી.
આમ તો શાહરૂખને સારો રોલ મળે તો તે તેને જરૂર સાઈન કરશે. પરંતુ એક પેચ આમિર ખાનની સાથે ફસાઈ શકે છે. એક તો બન્ને ખાન સ્ટાર વચ્ચે ઓછું બને છે અને બીજું બન્ને સ્ક્રીન પર એક બીજા પર ભારે પડે છે.
કહેવાય છે કે, રાજામૌલીના આ પ્રોજેક્ટ માટે લગભગ તમામ સ્ટાર હા પાડી શકે છે કારણ કે ભારતીય સિનેમાનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે અને આ ફિલ્મ ઈતિહાસ અને બોક્સ ઓફિસ રેકોર્ડ્સ બન્ને પર પોતાનું નામ નોંધાવી શકે છે. પરંતુ શું આમિરની સાથે કામ કરશે રઈસ.
જણાવીએ કે, હાલમાં જ રાજામૌલીએ આ મેગા બજેટ અને ભવ્ય પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમાં આમિર ખાન હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી તો રજનીકાંતની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નક્કી થઈ છે. કહેવાય છે કે, રાજામૌલી તેમાં એક મોટી ભૂમિકા માટે શાહરૂખ ખાનને પણ લેવા માગે છે.
શાહરૂખ ખાન બાહુબલી-2માં નાનકડી ભૂમિકા ભજવી શકે છે. હાલમાં ફિલ્મ ઉદ્યોગમાં આ આફવા પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જોકે ફિલ્મમાં તેમની ભૂમિકા શું હશે અને કેટલી મોટી હશે તે અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ ચર્ચા છે કે, બાહુબલીના ડાયરેક્ટર રાજામૌલી હાલમાં તેમને મનાવવામાં લાગ્યાછે. જો તે સફળ થશે તો બાહુબલી-2નો ક્રેઝ બે ગણો થઈ જશે.
જણાવીએ કે, બાહુબલી-2ની રિલીઝ ડેટ હાલમાં 28 એપ્રિલ રાખવામાં આવી છે. એ રીતે જોવા જઈએ તો શારરૂખ ખાનની નાનકડી ભૂમિકા માટે શૂટ કરવા અને તેને એડિટ કરવા માટે ઘણો સમય મળી શકે છે. આમ તો ઇન્ડસ્ટ્રીઝના સૂત્રો બાહુબલી-2માં શાહરૂખ ખાનની ભૂમિકા પાછલ એક અન્ય વાત પણ કરી રહ્યા છે. એ છે રાજામૌલીનો મહાભારત પર આધારિત હવે પછીનો પ્રોજેક્ટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -