મુંબઈ: ટીવી એક્ટ્રેસ અને મોડલ શમા સિકંદર પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી સમા પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી રહી છે. ફરી એક વખત શમાએ હોટ તસવીરો શેર કરી છે. શમાએ બાથટબમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે તેની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.




શમાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. શમા શિકંદરના ફેન્સ તેની હોટ તસવીરોની રાહ જોતા હોય છે. એક્ટ્રેસ છેલ્લા ઘણા સમયથી પોતાના વેકેશનની તસવીરો ફેન્સ સાથે સતત શેર કરી રહી છે.






શમાએ પોતાના કરિયરની શરૂઆત 2003માં શો 'યે મેરી લાઈફ'થી કરી હતી. આ શો બાદ શમાએ ટીવી શો 'બાલવીર'માં ભયંકર પરીની ભૂમિકા નિભાવી જે લોકોને ખૂબ પસંદ આવી હતી.
શમાએ પોતે ખુલાસો કર્યો હતો કે 15 વર્ષેની હતી ત્યારે તેણે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. (આ તમામ તસવીરો શમા સિકંદરના ઈન્સટાગ્રામ પરથી લેવામાં આવી છે.)