✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- તમામ હરકતો છતાં મારું નામ #MeTooની શ્રેણીમાં ન આવ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Feb 2019 10:48 AM (IST)
1

શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે, સારા સફલ પુરુષોની નિષ્ફળતા, પરેશાની કે બદનામી પાછલ મહિલાઓને જોઈ રહ્યો છું. કારણ કે આ જમાનો #MeTooનો છે. હું વધારે કંઈ નહીં બોલું કારણ કે આજે મને સ્ટેજ પર આમંત્રિત કરતાં મારી જે સ્વચ્છ છબીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના માટે હું ખુદને ભાગ્યશાળી માનું છું. આજના જમાનામાં આજ સુધી બધી હરકતો કરવાં છતાં પણ મારું નામ #MeTooની શ્રેણીમાં આવ્યું નથી.

2

શત્રુઘ્ન સિન્હાએ આગળ જણાવ્યું કે, માટે જ હું પત્નીની વાત માનું છું...અને ઘણી વખત પત્નીને કવચ બનાવીને સાથે લઈને ચાલુ છું. ખુશ ન હોય તો પણ લોકો સમજે છે કે પરણિત અને સુખી મામસ છે. હું પત્નીને સાથે રાખીને એ બતાવું છું કે મારી સાથે પત્ની છે, કોઈ કંઈ કહેવા પણ માગે તો ન કહે. આજે અહીં પણ મારી કોઈ જૂની ફ્રેન્ડ બેઠી હોય તો મારું ધ્યાન રાખજો.

3

નવી દિલ્હીઃ પોતાના બિંદાસ અને બેબાક નિવેદનો માટે જાણીતા અને શોટગન તરીકે ઓળખાતા શત્રુઘ્ન સિંહા જ્યારે પણ બોલે છે ત્યારે દીલ ખોલીને બોલે છે, બાદમાં ભલે તેના નિવેદનો અખબારોમાં હેડલાઈન બની જાય. મુંબઈમાં પોતાના મિત્ર ધ્રુવ સોમાનીના પુસ્તક 'A Touch of Evil'ને લોન્ચ કરવા પહોંચેલ શત્રુઘ્ન સિન્હાએ #MeToo અભિયાન પર બોલાવનું પણ શરૂ કર્યું.

  • હોમ
  • મનોરંજન
  • આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- તમામ હરકતો છતાં મારું નામ #MeTooની શ્રેણીમાં ન આવ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.