ઈશ્ક-વિશ્કની એક્ટ્રેસ મેક્સિકોમાં માણી રહી છે વેકેશન, શેર કર્યા બિકીની PICS!
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Oct 2016 02:30 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
છેલ્લા ઘણા સમયથી શાહીન વેકેશન પર અલગ-અલગ જગ્યાએ જઈ રહી છે અને ફોટો શેર કરી રહી છે.
5
શાહિદ કપૂર સાથે ફિલ્મ ઈશ્ક-વિશ્કમાં ચમકેલી અભિનેત્રી શેહનાઝ ટ્રેઝરીવાલા હાલ વેકેશન માણી રહી છે. તે મેક્સિકોમાં છે અને ત્યાંની તસવીરો તેણે ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -