✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ એક્ટ્રેસે પોસ્ટ કરી પોતાની ન્યૂડ તસવીર, સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jan 2018 12:47 PM (IST)
1

2

3

4

5

6

7

2015માં શિબાની તે સમયે કોન્ટ્રોવર્સીમાં આવી હતી જ્યારે સ્ટેજ પર પર્ફોર્મન્સ દરમિયાન તેણે કન્ટેસ્ટન્ટને કિસ કરી હતી. ઝી ટીવીના શો 'આઇ કેન ડૂ ધેટ'ના સેટ પર જ્યારે ડિનો મોરિયા અને શિબાની ડાન્સ પર્ફોર્મન્સ આપી રહ્યા હતાં ત્યારે તેમણે પર્ફોર્મન્સના અંતે એકબીજાને લિપ લોક કર્યું હતું. આથી ત્યાં રહેલા દરેક લોકોને આશ્ચર્ય થયું હતું. તેના કોરિયોગ્રાફર સિવાય કોઇ પણ આ ડાન્સ પર્ફોર્મન્સમાં થનાર કિસિંગ સીન વિશે જાણતું ના હતું.

8

2014માં આવેલી મરાઠી ફિલ્મ 'ટાઇમપાસ'થી આઇટમ ગર્લ તરીકે શિબાનીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે 'રોય' (2015), 'શાનદાર' (2015) જેવી ફિલ્મ્સમાં પણ અપિયરન્સ આપી ચૂકી છે. આ ઉપરાંત 'Men 2.0' (2010), 'ઝલક દિખલા જા' (2012), 'આઇ કેન ડૂ ધેટ' (2015) જેવા ટીવી શો પણ કર્યા છે. નોંધનીય છે કે સોનાક્ષી સિંહાની અપકમિંગ ફિલ્મ 'નૂર'માં પણ શિબાની મહત્વના રોલમાં જોવા મળશે.

9

પુણેમાં જન્મેલી 35 વર્ષની શિબાનીનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. તે પોતાની બે નાની બહેન અનુષા અને અપેક્ષા સાથે ડી મેજર નામના મ્યૂઝિક બેન્ડ સાથે જોડાયેલી છે.

10

મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની હોટ એન્કર અને રિયાલીટી શો ‘ખતરો કે ખિલાડી’માં જોવા મળી ચૂકેલી શિબાની દાંડેકર એકવાર ફરી ચર્ચામાં છે. તાજેતરમાં જ શિબાનીએ સોશિયલ મીડિયા પર પોતાનો ન્યૂડ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં શિબાની ન્યૂડ થઇને બાથટબમાં પોઝ આપતી જોવા મળી રહી છે. શિબાની એક એક્ટ્રેસ, સિંગર, મોડલ, એન્કર, સિંગર અને મોડલ પણ છે.

  • હોમ
  • મનોરંજન
  • આ એક્ટ્રેસે પોસ્ટ કરી પોતાની ન્યૂડ તસવીર, સોશિયલ મીડિયા પર થઇ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.