ઠંડીથી બચવા શિલ્પા શેટ્ટીએ પહેરી મેટાલિક સાડી, જાણો કેટલી છે કિંમત
શિલ્પાની આ મેટાલિક સિલ્વર સાડીની કિંમત આશરે 40 હજાર રૂપિયા છે. શિલ્પાની તસવીર પર લોકોએ કમેન્ટ કરી કે શિયાળાની ઠંડીથી બચવાનો અસલી ઉપાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
હાલ શિલ્પા ફિલ્મોના બદલે ટીવી પડદા પર જજ તરીકે નજરે પડી રહી છે.
તેનોઆ લુક સ્ટાઇલિસ્ટ મોહિત રાયે તૈયાર કર્યો છે. જ્યારે એક્સેસરિઝ અને જ્વેલરીની ક્રેડિટ રેની ઓબરોયને આપવામાં આવી છે.
શિલ્પા તેના આ લુકમાં ટ્રાઉઝર સાડીની સાથે બેલ્ટ કે ફ્યઝન કોમ્બો કર્યું છે. કિરણ ઉત્તમ દ્વારા ડિઝાઇન કરાયેલી આ સાડીને ઘણી પ્રશંસા મળી રહી છે.
શિલ્પા શેટ્ટી તેની ફિટનેસની સાથે ફેશન માટે પણ જાણીતી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તે મેટાલિક સાડીમાં નજરે પડી રહી છે. આ સાડી શિયાળામાં ઠંડીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -