✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીવી શો 'તારક મહેતા...'ના આ જાણીતા એક્ટરનું હાર્ટ અટેકને કારણે નિધન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jul 2018 01:50 PM (IST)
1

મુંબઇઃ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા નિભાવનારા એક્ટર કવિ કુમાર આઝાદનું નિધન થયું છે. એક્ટર લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા હતા. એક્ટર કવિ કુમાર આઝાદનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે.

2

3

એક્ટરના મોતથી ટીવી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટરને 2010માં પોતાનું 80 કિલો વજન સર્જરીને કારણે ઓછું કર્યું હતું. આ સર્જરી બાદ તેમની લાઇફ સરળ બની ગઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે લોકોએ મને મારા પાત્રને કારણે પસંદ કર્યો છે.

4

થોડા દિવસો અગાઉ એક્ટરના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. આ તસવીરમાં એક્ટરે કહ્યું હતું કે, ‘કીસી ને કહા હૈ કલ હો ના હો, મેં કહતા હું પલ હો ના હો. હર લમ્હા જિયો.’

  • હોમ
  • મનોરંજન
  • ટીવી શો 'તારક મહેતા...'ના આ જાણીતા એક્ટરનું હાર્ટ અટેકને કારણે નિધન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.