શ્રીસંતે પુછ્યુ જ્યોતિષીને મારુ ક્રિકેટ કેરિયરનું ભવિષ્ય કેવુ છે, મળ્યો આ ચોંકાવનારો જવાબ
જુમાનીએ જસલીન, મેઘા, સૃષ્ટિ, સોમી અને અને સુરભિનું ભવિષ્ય જણાવ્યું. શિવાશીષને કહ્યું કે તે બહુજ સ્ટ્રૉન્ગ છે. દીપિકા વિશે કહ્યું કે તે આ વર્ષની હેડલાઇન બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીસંતે પુછ્યુ કે તેનુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આગળનું ભવિષ્ય શુ છે. આના જવાબમાં જુમાનીએ કહ્યું કે, તે ક્રિકેટની જગ્યાએ ક્રિએટીવ ફિલ્ડ પર ફોકસ કરે. ઉલ્લેખનીય છે કે, શ્રીસંત છેલ્લા 7-8 વર્ષોથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર છે.
ન્યૂમેરોલિજીસ્ટ સંજય જુમાનીએ શ્રીસંત વિશે કહ્યું કે, તેને આ વર્ષે કોઇ મોટા સારા સમાચાર મળશે.
મુંબઇઃ બિગ બૉસ 12નો ખેલ રોચક બનતો જઇ રહ્યો છે, હવે દાવ-પેચનો ખેલ શરૂ થઇ રહ્યો છે, ગેસ્ટના આવવાનો સિલસિલો ચાલુ જ છે. ગુરુવારે ન્યૂમેરોલિજિસ્ટ સંજય જુમાની બિગ બૉસ 12ના ઘરે પહોંચ્યા હતાં, તેને બધા કન્ટેસ્ટન્ટનું ભવિષ્ય જણાવ્યુ. જાણો શ્રીસંત વિશે શું કહ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -