✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રેયા સરને રેડ બિકિનીમાં કરાવ્યું અંડરવોટર ફોટોશૂટ, શેર કરી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2017 02:04 PM (IST)
1

શ્રેયાએ આ ફોટોશૂટની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરો પોસ્ટ કરતા શ્રેયાએ લખ્યું કે, મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું આવું કરી રહી છું. અંડરવોટર ફોટોગ્રાફી કરવા બદલ થેક્યું અનુપ.

2

3

4

શ્રેયાએ તમિલ અને તેલુગુ ફિલ્મ સિવાય અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રેયાએ ‘આવરાપન’, ‘થોડા તુમ બદલો થોડા હમ’, ‘તુજે મેરી કસમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રેયાએ તેલુગુ ફિલ્મ ઇષ્ટમથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

5

Paisa Vasool Actress Shriya Saran Hot Pics

6

7

8

તે સિવાય શ્રેયાએ બોલિવૂડ ફિલ્મ મિશન ઇસ્તંબુલ, દૃશ્યમમાં કામ કર્યું છે. ઉપરાંત સાઉથમાં ‘સંતોષમ’, ‘ટેગોર’, ‘શિવાજીઃધ બોસ’, ‘કંદસ્વામી’ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

9

10

મુંબઇઃ સાઉથની ટોચની એક્ટ્રેસ શ્રેયા સરને તાજેતરમાં જ બિકિનીમાં અંડર વોટર ફોટોશૂટ કરાવ્યું છે. શ્રેયા સરન બોલિવૂડ ફિલ્મ ‘દૃશ્યમ’માં એક્ટર અજય દેવગણની વાઇફની ભૂમિકામાં જોવા મળી હતી. તેણે આ ફોટોશૂટ ઇન્ડોનેશિયાના સમુદ્ર કિનારે કરાવ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • શ્રેયા સરને રેડ બિકિનીમાં કરાવ્યું અંડરવોટર ફોટોશૂટ, શેર કરી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.