✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેક્સ સ્કેન્ડલમાં પકડાયેલી આ એક્ટ્રેસે ગુપચુપ રીતે કરી સગાઈ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jun 2018 08:00 AM (IST)
1

શ્વેતા સાથે વાત કરતાં તેણે કહ્યું કે, હા આ વાત સાચી છે મે અને રોહિતે સગાઇ કરી લીધી છે. અમે બંને ખુબજ પ્રાઇવેટ પર્સન છીએ તેથી જ અમે અમારી કોઇ અંગત વાત જાહેરમાં કરવામાં માનતા નથી. શ્વેતાને તેની વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'મકડી' માટે બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત તે ટીવીની ખુબજ જાણીતી સિરિયલ 'કહાની ઘર ઘર કી'નો પણ ભાગ હતી.

2

અહેવાલ અનુસાર, શ્વેતાએ પહેલી વખત રોહિતને પ્રપોઝ કર્યુ હતું. જે બાદ રોહિતે પૂણે તેનાં હોમટાઉનમાં શ્વેતાને પ્રપોઝ કર્યું. બંને લગ્ન કરશે તે વાત પાકી છે પણ તે બંનેને લગ્નની કોઇ જ ઉતાવળ નથી.

3

મીડિયા અહેવાલ અનુસાર, બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ દ્વારા આ બંને મળ્ય હતાં અને બાદમાં શ્વેતા અને રોહિત બે વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં હતાં.

4

તમિલ અને તેલુગુ ફિલ્મ્સમાં મોટાભાગે કામ કરનારી અને છેલ્લે બોલિવૂડ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલહનિયા'માં વરૂણ ધવનની ભાભી તરીકે જોવા મળેલી શ્વેતાએ તેનાં લાંબા સમયનાં બોયફ્રેન્ડ રોહિત મિત્તલ સાથે ગત વર્ષે જ સગાઇ કરી લીધી હતી.

5

નવી દિલ્હીઃ ફિલ્મ મકડીની મુન્ની તમને યાદ જ હશે. થોડા સમય પહેલા આ મુન્ની એટલે કે શ્વેતા બસુ એકતા કપૂરની ટીવી સીરિયલ ચંદ્રનંદિનીમાં પણ જોવા મળી હતી. આ મુન્ની હવે મોટી થઈ છે અને મીડિયા અહેવાલ અનુસાર પોતાના બોયફ્રેન્ડ રોહિત મિત્તલ સાથે ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ શ્વેતા બસુ સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • સેક્સ સ્કેન્ડલમાં પકડાયેલી આ એક્ટ્રેસે ગુપચુપ રીતે કરી સગાઈ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.