પેરિસ ફેશન શોમાં પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાણી રોમેન્ટિક અંદાજમાં મળ્યાં જોવા, જુઓ આ રહી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2018 03:46 PM (IST)
1
જોસફ એડમ જોનાસ એટલે જોનસસ નિકનો સૌથી નાનો ત્રીજા નંબરના મોટા ભાઈનું નામ છે. જો 29 વર્ષનો છે. જોસફ એડમ જોનાસની પત્ની બ્રિટીશ મૂળની અભિનેત્રી સોફી ટર્નર છે જે 22 વર્ષની છે.
2
જો જોનાસ અને સોફી બન્નેએ પોતાની આ ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
3
આ સિવાય બન્નેએ કેમેરા સામે અલગ-અલગ પોઝ આપ્યા હતાં. બન્નેની આ તસવીરો વાયરલ થઈ છે.
4
આ ઈવેન્ટ દરમિયાન બેન્ને બહુ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતાં.
5
તે બન્ને પહેલીવાર ફેશન શોમાં એકસાથે જોવા મળ્યા હતાં.
6
હાલમાં જ નિક જોનાસના મોટા ભાઈ અને પ્રિયંકા ચોપરાનો જેઠ જો જોનાસ પેરિસ ફેશન વીક દરમિયાન પોતાની પત્ની સોફી ટર્નરની સાથે જોવા મળ્યો હતો.