19 વર્ષની બ્રિટનની આ ગર્લ કેમ વેચવા માંગે છે પોતાની વર્જિનિટી, જાણો કારણ
બોલી લગાવનારને એજન્સીમાં 10 ટકા રકમ જમા કરાવવી પડશે, જેથી તે નક્કી કરી શકાય કે આ ‘ગંભીર પ્રસ્તાવ’ છે. એજન્સી મુજબ બોલી લગાવનારને એમી સાથે નાઈટ પસાર કરવા જર્મની જવું પડશે, જ્યાં સેક્સ વેચવું કાનૂની છે. એજન્સી મુજબ એમી સંપૂર્ણ રીતે વર્જિન છે, મેડિકલ એક્સપર્ટસે તપાસ પછી તેને સર્ટિફિકેટ પણ આપ્યું છે.
ફી જમા કરવા અને ઘરના લોકોની મદદ પછી જે રૂપિયા વધશે તેનાથી એમી શોપિંગ અને વર્લ્ડ ટૂર કરવા માંગે છે, પોતાના નિર્ણય પર એમીએ કહ્યું હતું કે, આ મારું શરીર છે અને મને લાગે છે કે તે કરવામાં સક્ષમ હોવું જોઈએ જે હું કરવા માંગુ છું.
આ એજન્સીએ પોતાની વેબસાઈટ પર દાવો કર્યો છે કે, યુવતીની વર્જિનિટી સાબિત કરવા માટે તેમની પાસે ડોક્ટરનું સર્ટિફિકેટ છે અને જો ખરીદનાર ઈચ્છે તો પોતે પણ યુવતીનો ટેસ્ટ કરાવી શકે છે. વર્જિનિટીની હરાજીની શરૂઆતની રકમ 1 મિલિયન પાઉન્ડ એટલે કે 10 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જોકે એમીને તેનાથી વધુ રકમ મળવાની આશા છે.
બ્રિટિશ મીડિયા અનુસાર એમીએ જણાવ્યું હતું કે, ‘હું સિન્ડ્રેલા એસ્કોર્ટ્સના માધ્યમથી પોતાનું કૌમાર્ય વેચવા માંગુ છું, મેં ખુબ જ સમજી વિચારીને આ નિર્ણય લીધે છે’. એમી મુજબ, આ મારા જીવનને સારું બનાવવાનો અવસર છે, મારા પરિવારની મદદ કરવા અને તેને કંઈક પાછું આપવાની તક મળી છે. તેમની મદદ કરવા માટે તેમણે મારી મદદ કરી છે. એમીને શોપિંગ કરવી અને ફરવાનું બહું પસંદ છે.
લંડન: બ્રિટનમાં રહેતી 19 વર્ષની એમી પોતાના પરિવારના ભણતરનો ખર્ચ ઉઠાવવા અને પરિવારના ભરણપોષણ માટે પોતાની વર્જિનિટીની વેચવા માંગે છે. આ માટે તેણે કાયદેસર સિન્ડ્રેલા એસ્કોર્ટ્સ નામની એજન્સીનો સંપર્ક કર્યો હતો.