✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ન્યૂ યર પર મમ્મી બની ગઈ આ સિંગર, આપ્યો દીકરાને જન્મ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2018 12:00 PM (IST)
ન્યૂ યર પર મમ્મી બની ગઈ આ સિંગર, આપ્યો દીકરાને જન્મ
1

સુનિધિ એક ઈન્ટર્વ્યુમાં કહી ચુકી છે કે, આ બાળક માટે તે ઘણી એક્સાઈટેડ છે અને સાથે-સાથે નર્વસ પણ છે. તેણે સ્વીકાર કર્યો હતો કે માતા બનવું આ ધરતી પર સૌથી મેજીકલ અને સુંદર અનુભવ છે.

2

નવા વર્ષના પહેલા દિવસે ઘરે નવા મહેમાનનો પ્રવેશ થતાં સુનિધિ અને તેનો પતિ હિતેશ ઘણાં ખુશ છે. ઉલ્લેખનીય છે કે સુનિધિએ મ્યુઝિક કમ્પોઝર હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા હતા.

3

ડોક્ટર રંજના ધાનુએ આ ન્યુઝને કન્ફર્મ કરતાં કહ્યું કે, બાળક અને માતા બન્ને સ્વસ્થ છે. સોમવારે સાંજે 5.30 વાગ્યે સુનિધિએ દીકરાને જન્મ આપ્યો છે.

4

નવી દિલ્હીઃ બોલીવુડ પ્લેબેક સિંગર સુનિધિ ચૌહાણ મમ્મી બની ગઈ છે. IANSના રિપોર્ટ અનુસાર, સુનિધિએ સોમવારના રોજ એટલે કે 1 જાન્યુઆરીના દિવસે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • ન્યૂ યર પર મમ્મી બની ગઈ આ સિંગર, આપ્યો દીકરાને જન્મ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.