સોફિયા હયાત પતિથી અલગ થયા બાદ આ સિંગરને કરી રહી છે ડેટ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Aug 2018 09:44 AM (IST)
1
સોફિયા હયાત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેના હજારો ફોલોઅર્સ છે.
2
સોફિયાના પતિએ તેને ઘરમાં જ ચોરી કરવા બદલ બહાર કાઢી મુકી હતી. તેણે કહ્યું કે મારા પતિએ લગ્નની વીંટી અને રોલેક્સ ઘડિયાળ પણ વેચવાની કોશિશ કરી હતી. એક્સ મોડલે એવો પણ આરોપ મુક્યો કે તણાવ અને આઘાતના કારણે તેણે પોતાનું બાળક પણ ગુમાવી દીધું હતું.
3
મુંબઈઃ અભિનેત્રી અને પૂર્વ બિગ બોસ સ્પર્ધક સોફિયા હયાત થોડા મહિના પહેલા પતિ Vlad Stanescuથી અલગ થવાના કારણે સમાચારમાં હતી. થોડા મહિના પહેલા મોડલમાંથી નન બનેલી સોફિયા અચાનક જ પતિથી અલગ થઈ હતી.
4
પરંતુ હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે સોફિયા સ્પેનિશ સિંગર દારાયલ કેમ્પેબલ સાથે રિલેશનશિપમાં છે. સોફિયાના નજીનકા મિત્રના જણાવ્યા મુજબ, બંનેની રિલેશનશિપ હાલ પ્રારંભિક તબક્કામાં છે અને બંને એકબીજાને ઓળખી રહ્યા છે.