✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હોટ હીરોઈનને ટ્રાન્સપેરન્ટ રેડ ડ્રેસમાં જોઈને ભડક્યા ચાહકો, જાણો કરી કેવી કોમેન્ટ્સ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Apr 2018 09:45 AM (IST)
1

2

3

4

ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી સિન્હાની લાઇફની વાત કરીએ થોડાક દિવસ પહેલા જ તેની ફિલ્મ 'વેલકમ ટૂ ન્યૂયોર્ક' રિલીઝ થઇ હતી. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લૉપ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં સોનાક્ષીની સાથે દિલજીત દોસાંઝ લીડ રૉલમાં હતો.

5

સોનાક્ષી સિન્હાએ રેડ કલરના ડ્રેસમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે, પણ ફેન્સને આ ફોટો ગમ્યો નથી, કેટલાક ફેન્સે તો સંસ્કારો ક્યાં ગયા સુધીની કૉમેન્ટ કરી દીધી છે. એક યૂઝરે લખ્યું કે, મેમ આ તમને શું થઇ ગયું છે?, બીજાએ લખ્યું કે નકલી સોનું.

6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ પોતાના હૉટ ફોટોઝને લઇને કેટલીક વાર ચર્ચામાં આવે છે તો કેટલીક વાર ટ્રૉલ પણ થઇ જાય છે, આવુંજ બન્યુ છે દિગ્ગજ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા સાથે, સોનાક્ષી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને અવાર નવાર પોતાના ફોટોઝને ફેન્સની સાથે શેર કરતી રહી છે, પણ તાજેતરમાં જ તેને એક એવા ફોટોઝ શેર કર્યા છે જેને લઇને સોશ્યલ મીડિયામાં ફેન્સની વચ્ચે ટ્રૉલ થવું પડ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • હોટ હીરોઈનને ટ્રાન્સપેરન્ટ રેડ ડ્રેસમાં જોઈને ભડક્યા ચાહકો, જાણો કરી કેવી કોમેન્ટ્સ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.