કિમો થેરાપી બાદ સોનાલી બેન્દ્રે આ વસ્તુથી ડરી ગઈ હતી, શેર કર્યા કડવા અનુભવ
એક્ટ્રેસે વધુમાં પોતાના આગામી પુસ્તક વિશે લખ્યું કે, આગામી પુસ્તક જે હું વાંચવા જઇ રહી છું તે તેવા શહેર સાથે સંબંધિત છે જ્યાં હું હાલ છું. પુસ્તકનું નામ અ લિટલ લાઇફ છે જેને @hanyayanagihara એ લખ્યું છે. આ પુસ્તકને અનેક અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ સ્ટોરી મિત્રતા અને અભિલાષાની છે. અત્યારસુધી આપણે ફિમેલ ફ્રેન્ડશિપ વિશે વાંચ્યું છે પરંતુ હવે પુરુષોની મિત્રતા વિશે વાંચવા જઇ રહી છું. આ ખૂબ જ મજેદાર હશે. હું આ પુસ્તક વાંચવા માટે આતુર છું. આશા છે કે તમને પણ મારી સાથે આ પુસ્તક વાંચશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાલીએ લખ્યું કે, નવા પુસ્તક વિશે જણાવવાનો સમય આવી ગયો છે. તેની પહેલા જે પુસ્તક હું વાચી રહી હતી તેને પૂરી કરવામાં મને વધારે સમય લાગ્યો કારણ કે કીમો બાદ મારી દ્રષ્ટિ પર પણ તેની અસર થઇ હતી અને હું જોવામાં થતી મુશ્કલીના કારણે ગભરાઇ ગઇ હતી. જો કે હવે બધું ઠીક થઇ ગયું છે.
નવી દિલ્હીઃ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલમાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહી છે. આ દરમિયાન તે સતત પોતાના અનુભવ ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં શેર કરતી જોવા મળી રહી છે. હાલમાં જ તેણે વધુ એક અનુભવ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો, જેમાં તેણે તે સમયનો ઉલ્લેખ કર્યો જ્યારે તે ડરી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -