મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ સોનાલી રાઉત પોતાની હોટ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોનાલી પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. સોનાલીઆ તસવીરો ઈન્સટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે.




એક્ટ્રેલ અને મોડલ સોનાલીએ બ્લેક બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે. આ પહેલી વખત નથી જ્યારે સોનાલી પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હોય.
એક્ટ્રેસ સોનાલી જાણીતા ટીવી શો બિગ બોસ સીઝન 8માં ભાગ લીધો હતો.




સોનાલી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટેભાગે પોતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે. સોનાલીએ વર્ષ 2016માં રિલીઝ થયેલ ફિલ્મ ગ્રેટ ગ્રેન્ડ મસ્તીમાં પણ કામ કર્યું છે.


સોનાલી રાઉત બિગ બોસ-8માં ભાગ લઇ ચૂકી છે. શો દરમિયાન તે અલી મિર્ઝાને થપ્પડ મારવાની બાબતે ચર્ચામાં હતી.