✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Screen Awards: સોનમ કપૂર અને રેખાનો સ્ટેજ પર આવો હતો અંદાજ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2016 10:59 AM (IST)
1

આ અવોર્ડ નાઈટમાં રેખાને લાઈફ ટાઈમ અચિવમેંટ અવોર્ડ આપવામાં આવ્યો હતો. જે માટે તેમની ફિલ્મના સુપર હિટ ગીતો પર પરફોર્મંસ પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સોનમ કપૂર પણ લીલા કલરની કાંજીવરમ સાડીમાં રેખા સાથે સ્ટેજ પર ઉપસ્થિત હતી. અને સોનમે રેખા સામે ડાંસની રિક્વેસ્ટ કરી હતી

2

રેખાએ થોડી આનાકાની કરીને અંતે સોનમની વાત માની હતી. અને પરદેસિયા સોંગ પર થોડો ડાંસ કર્યો હતો.

3

મુંબઈ: મુંબઈમાં 22માં સ્ટાર સ્ક્રીન અવોર્ડ્ઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડના સ્ટાર્સ દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, સુશાંત સિંહ રાજપૂત, બિપાશા બાસુ, હુમા કુરેશી સહિત ઘણા હાજર રહ્યા હતા.

4

5

સોનમ અને રેખા બંને કાંજીવરમ સાડીમાં ખૂબજ સુંદર લાગી રહ્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • Screen Awards: સોનમ કપૂર અને રેખાનો સ્ટેજ પર આવો હતો અંદાજ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.