મુંબઈ: સોનમ કપૂરની ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં લગભગ ફિલ્મની સમગ્ર કાસ્ટ નજર આવી હતી.



સોનમ કપૂર ફિલ્મના હીરો દુલકર સલમાન સાથે પહોંચી હતી. તે દરમિયાન સોનમ રેડ કલરના ગાઉનમાં ગ્લેમર લૂકમાં નજર આવી હતી.


ફિલ્મની કહાની ઝોયા સોલંકી પર છે. જેમાં સોનન ઝોયાનું પાત્ર ભજવી રહી છે.



આ ફિલ્મ  20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક શર્માએ કર્યું છે.