સોશિયલ મીડિયામાં ટ્રોલરના નિશાને આવ્યો સોનમ કપૂરનો પતિ આનંદ, જાણો શું છે કારણ
સોશિલય મીડિયામાં એક યૂઝર્સે લખ્યું કે, ‘જે શેરવાની સાથે સ્પોર્ટસ શૂઝ પહેરે તે આનંદ આહૂજા’ બીજા એક યૂઝર્સે લખ્યું ‘આનંદ એટલા માટે સ્પોર્ટસ શૂઝ પહેરીને આવ્યો કેમ કે તેને ખબર હતી કે તેની સાળીઓ જૂતા ચોરી લેશે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆનંદ શેરવાની સાથે સફેદ રંગના સ્પોર્ટસ શૂઝ પહેર્યા હતા. જ્યારે વરરાજાનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો તો લોકોએ ખૂબ મજાક ઉડાવ્યો. આનંદે રિસેપ્શનમાં સ્પોર્ટસ શૂઝ કેમ પહેર્યા તે કોઈને સમજાયું નથી.
આનંદ પોતાની રિસેપ્શન પાર્ટીમાં વાદળી રંગની શેરવાની પહેરી હતી. આનંદર શેરવાનીમાં સારો દેખાઈ રહ્યો હતો પરંતુ તેની એક ચૂકને કારણે ટ્રોલરે તેને ટ્રોલ કર્યો.
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરને તેની શાનદાર અને હટકે સ્ટાઈલ માટે ઓળખવામાં આવેછે. પોતાના લગ્ન દરમિયાન પણ સોનમે દરેક અવસર પર પોતાના સુંદર કપડાની સ્ટાઈલથી બધાનું મન મોહી લીધું હતું પરંતુ લગ્નના રિસેપ્શનમાં પતિ આનંદ આહૂજાને સોશિયલ મીડિયા પર તેની ડ્રેસિંગ સેન્સ માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -