પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર જ ખૂલી ગયો આ એક્ટ્રેસનો ડ્રેસ, જાણો પછી શું થયું....
નવી દિલ્હીઃ ‘રિયલ હાઉસવાઉફ ઓફ ન્યૂયોર્ક સિટી’ ફેમ ટીવી સ્ટાર સોનજા મોર્ગન વિતેલા થોડા સમયથી ચર્ચામાં છે. તે હાલમાં જ વોર્ડરોબ મોલફેંક્શનની ઘટનાનો ભોગ બની, ત્યાર બાદથી તે સતત ચર્ચામાં છે. હાલમાં જ સ્ટે પર પરફોર્મન્સ કરતાં સમયે 54 વર્ષની સોનજાનો ડ્રેસ ખૂલી ગયો હતો.
‘રિયલ હાઉસવાઇવ્ઝ ઑફ ન્યૂ યોર્ક સિટી’ ફેમ ટીવી સ્ટાર સોનજા મોર્ગન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તેનો વોર્ડરોબ મૉલફંક્શનની ચર્ચા ચારેકોર છે. જે સમયે આ ઘટના બની તે સમયે સ્ટેજ પર તેની કૉ-સ્ટાર લૂન ડી લેસ્પ પણ તેની સાથે હતી. બંને તેમનાં હિટ સોંગ ‘મની કાન્ટ બાય યુ ક્લાસ’ ગાવાની સાથે ડાન્સ પણ કરી રહ્યાં હતાં.
આ દરમિયાન સ્ટેજ પર સોનજા હાથમાં માઇક પકડી જોર જોરથી નાચી રહી હતી. તેણે પિંક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. અચાનક નાચતાં નાચતાં તેનો ડ્રેસ ખૂલી ગયો અને તેનું આખું શરીર દેખાઈ ગયું.
તેણે ડ્રેસની અંદર માત્ર કાળા રંગની પેન્ટી જ પહેરી હતી. ખાસ વાત એ છે કે, તેણે ડ્રેસ ખૂલી ગયો હોવા છતાં ગીત ગાવાનું ન છોડ્યું.
બીજી તરફ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકોએ કોમેન્ટ કરી છે કે, તેણે તેનાં કપડાં પર ધ્યાન આપવું જોઈતું હતું. લોકોનું માનવું છે કે, તેણે મેચિંગ ઇનરવિયર પહેરવો જોઈએ.