✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બ્રાઝિલઃ બેફામ ડ્રાઇવિંગનો વિરોધ કરવા યોજી નગ્ન સાઈકલ રેલી, જુઓ Pics

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Mar 2018 07:06 AM (IST)
1

2

વર્લ્ડ નેકેડ બાઇક રાઇડ સાથેની ભાગીદારીમાં યોજાયેલી આ રેલીમાં ‘વલ્ગર ઇઝ યોર લેક ઓફ રિસ્પેકટ’, ‘ઓબ્સેન ટ્રાફિક’, ‘આઉટ વિથ ધ કાર્સ’, અને ‘તમારી ઉતાવળના કારણે જીવનનો અંત થાય છે.’

3

વર્ષ 2017 માં, ટ્રાફિક અકસ્માતોમાં શહેરમાં 37 સાઇકલ સવારોના મોત થયા હતા. જે આગળના વર્ષ કરતા 23 ટકા વધારે છે.

4

ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સી ઇનિએક્સના 2017 ના અહેવાલ મુજબ, લોસ એન્જલસ, મોસ્કો અને ન્યૂ યોર્ક પછી સાઓ પાઉલો વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતું ચોથા નંબરનું મોટું શહેર છે.

5

બ્રાઝિલમાં દર વર્ષે સાઇકલ સવારોના રોડ અકસ્માતમાં મોત થાય છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે 2010 અને 2015 વચ્ચે 8,496 સાઇકલ સવારોના મૃત્યુ થયા છે.

6

બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોના કેન્દ્રમાં પૌલીસ્ટા એવન્યુ ખાતે 10 માર્ચના રોજ સાઈકલ સવારોએ નગ્ન થઈને રેલી યોજી હતી. જેમાં કેટલાક સાઈકલ સવારો ન્યૂડ થઈ શરીરને પેઇન્ટ કરીને ભાગ લીધો હતો.

7

સાઓ પાઉલોઃ શહેરમાં થતાં બેફામ ડ્રાઇવિંગનો વિરોધ કરવા માટે કેટલા સાઈકલ સવારોએ નગ્ન થઈને વિરોધ કર્યો હતો. લોકોએ પોતાની સુરક્ષા માટે સત્તાધિકારીઓને અગત્યના પગલા લેવા માટે દબાણ કર્યું હતું.

  • હોમ
  • દુનિયા
  • બ્રાઝિલઃ બેફામ ડ્રાઇવિંગનો વિરોધ કરવા યોજી નગ્ન સાઈકલ રેલી, જુઓ Pics
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.