ફિલ્મોમાંથી અચાનક ગાયબ થઈ આ એક્ટ્રેસ, ત્રણેય ખાનને ગણાવ્યા જવાબદાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Feb 2018 09:52 AM (IST)
1
હાલમાં તે મુંબઈમાં જ રહે છે અને ખુદનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે.
2
વિતેલા વર્ષે સોનૂ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ અશ્લીલ મેસેજ અને તસવીર મોકલવા મામલે એફઆઈઆર નોંધાવી હતી.
3
તેણે હોટલ માલિક સૂર્ય પ્રકાશ સાથે લગ્ન કર્યા હતા.
4
તેણે ‘આકર્ષણ’, ‘ખૂન ભરી માંગ’ જેવી ફિલ્મ કરી છે.
5
1985માં સોનૂએ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.
6
બોલીવુડમાંથી અચાનક ગાયબ થવાના સવાલ પર તેણે કહ્યું હતું કે, ત્રણેય ખાનના કારણે તેને કામ ન મળ્યું. ઉલ્લેખનીય છે કે સોનૂ લાંબી હતી અને ત્રણેય ખાનની હાઈટ નીંચી હતી. સોનૂનું કહેવું છે કે એ જમાનામાં લાંબી યુવતીઓને ફિલ્મમાં કામ મળતું ન હતું.
7
નવી દિલ્હીઃ ‘ખૂન ભરી માંગ’માં એક્ટિગ કરી ચૂકેલ સોનૂ વાલિયાનો જ્મ 19 ફેબ્રુઆરી 1964ના રોજ થયો હતો. કેટલીક ફિલ્મ કર્યા બાદ સોનૂ અચાનક બોલીવુડમાંથી ગાયબ થઈ ગઈ હતી.