મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી સૌંદર્યા શર્મા ભલે માત્ર એક ફિલ્મમાં જોવા મળી હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોઅર્સ ખૂબ વધારે છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર્ કરતી રહે છે. હાલમાં જ સોંદર્યા શર્મા રેમ્પ વોક પર ઉતરી હતી. જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.


સોંદર્યા શર્મા રેમ્પ વોક પર બ્લેક હોટ ડ્રેસમાં જોવા મળી હતી. સોંદર્યાને રેમ્પ વોક પર ખૂબ જ હોટ લાગી રહી હતી. સોંદર્યા શર્માના આ રેમ્પ વોકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સોંદર્યા 2017માં આવેલી ફિલ્મ  રાંચી ડાયરીઝમાં જોવા મળી હતી.