મોડલ સ્કારલેટ રોઝે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ PICS, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Feb 2019 04:12 PM (IST)
મુંબઈ: સ્પિટવિલા ફેમ સ્કારલેટ રોઝ તેના બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે. સ્કારલેટ રોઝ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્કારલેટ બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. સ્કારલેટે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. સ્કારલેટ તેના બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે. સ્કારલેટે સ્પિલટ્સવિલામાં તેની હોટનેસથી તમામને દિવાના બનાવ્યા હતા. સ્કારલેટનો બોલ્ડ અંદાજ શોનો લાઇમલાઇટ બન્યો હતો. સોશિયલ મીડિયા પર સ્કારલેટની સુપર હોટ અને સેક્સી તસવીર વાયરલ થતી રહે છે.