પંચમહાભૂતમાં વિલીન ચાંદની, તસવીરોમાં જુઓ કઇ રીતે બદલાતો ગયો શ્રીદેવીનો લૂક
2017: મૉમ શ્રીદેવી એક લીડ એક્ટ્રેસ તરીકે છેલ્લી ફિલ્મ સાબિત થઇ, આ હિટ ફિલ્મ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2018: આ શ્રીદેવીની કોઇ સમારોહની છેલ્લી તસવીર છે, તે 20 ફેબ્રુઆરીએ પોતાના ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા દુબઇ ગઇ હતી, જ્યાં તેનું મૃત્યું થઇ ગયું હતું. શ્રીદેવી 54 વર્ષની હતી.
2018: આ મહિનાની 8 તારીખે શ્રીદેવી અક્ષય કુમારની ફિલ્મ પેડમેનની સ્ક્રીનમાં સામેલ થઇ હતી.
2018: આ શ્રીદેવીની છેલ્લી એડનો છે.
2012: પોતાની કમબેક ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ (2012) માં શ્રીદેવી, આ ફિલ્મને 49 વર્ષની ઉંમરમાં કરી હતી.
1997: ફિલ્મ જુદાઇ (1997) માં અનિલ કપૂરની સાથે શ્રીદેવી.
1991: પોતાની ફિલ્મ લમ્હે (1991) માં શ્રીદેવી, તે સમયે તે 28 વર્ષની હતી.
1989: પોતાની ફિલ્મ ગુરુ (1989)માં શ્રીદેવી, તે સમયે 26 વર્ષની હતી.
1987: પોતાની લોકપ્રિય ફિલ્મ મિ. ઇન્ડિયા (1987)માં અનિલ કપૂરની સાથે શ્રીદેવી, તે સમયે 24 વર્ષની હતી.
1976: તામિલ ફિલ્મ 'મોન્દ્રૂ મૂદિચૂ' (1976) માં રજનીકાંતની સાથે શ્રીદેવી, તે સમયે તેની ઉંમર 13 વર્ષની હતી, આ ફિલ્મમાં તેની રજનીકાંતથી પણ વધારે ફી હતી.
1975: એડલ્ટ એક્ટર તરીકે પોતાની ડેબ્યૂ ફિલ્મ જુલીમાં શ્રીદેવી, તે સમયે 12 વર્ષની હતી.
1972: નવ વર્ષની ઉંમરમાં પોતાની સ્ટાર્ટિંગની એક ફિલ્મમાં.
1972:1972માં તામિલ ફિલ્મ અગાથીયારમાં શ્રીદેવી, તે સમયે તેની ઉંમર 9 વર્ષની હતી.
1967: શ્રીદેવી જ્યારે 4 વર્ષની ઉંમરમાં જ્યારે પોતાની કેરિયરની પહેલી ફિલ્મ થૂનાઇવાનમાં દેખાઇ, ત્યારે આવી દેખાતી હતી. આ તામિલ ફિલ્મ હતી.
મુંબઇઃ ચાર વર્ષની ઉંમરમાં કલાકારી શરૂ કરનારી શ્રીદેવી આજે પંચમહાભૂતમાં વિલीન થઇ ગઇ છે, શ્રીદેવીએ શરૂઆતથી જ પોતાના જીવનમાં સંઘર્ષ જોયો અને 54 વર્ષની ઉંમરમાં તે દુનિયા છોડીને ચાલી ગઇ. આમાંથી 50 વર્ષ તો તેને માત્ર ફિલ્મી દુનિયામાં કામ કર્યું અને અલગ અલગ ભાષાઓની 300 ફિલ્મોમાં અભિનય કર્યો. શ્રીદેવી જન્મજાત સુંદર હતી એટલે દરેક તેને બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં લેવા માંગતા હતા. શ્રીદેવી જેમ જેમ પોતાની કેરિયરમાં આગળ વધતી ગઇ તેમ તેમ તેની સુંદરતા પણ વધતી ગઇ. તેનો ચહેરો પણ સતત બદલાતો ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -