PHOTOS: શ્રીદેવીની અંતિમ સેલ્ફી, લગ્નમાં દીકરી સાથે કરાવી હતી ક્લિક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Feb 2018 10:07 AM (IST)
1
આ તસવીરમાં શ્રીદેવી પોતાની નાની દીકરી ખુશી અને પતિ બોની કપૂર સાથે છે. આ તસવીર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
2
3
4
શ્રીદેવીની આ તસવીર મનીષ મલ્હોત્રાએ પોસ્ટ કરી હતી.
5
લગ્નમાં શ્રીદેવીએ મોહિત મારવાહ અને તેની પત્ની સાથે પણ ફોટો ક્લિક કરાવી હતી.
6
7
મુંબઇઃ બોલિવૂડની પ્રથમ સુપરસ્ટાર એક્ટ્રેસ શ્રીદેવીનું 54 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે દુબઇમાં અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીદેવી દુબઇમાં મોહિત મારવાહના લગ્નસમારોહમાં હાજરી આપવા ગઇ હતી. તેમની સાથે પતિ બોની કપૂર અને નાની ખુશી કપૂર પણ હતા. લગ્નસમારંભની કેટલીક તસવીરો શ્રીદેવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જે તેની અંતિમ તસવીરો બની રહી હતી.
8
અનિલ કપૂર, કરણ જોહર સાથેની શ્રીદેવીની આ તસવીર પણ મોહિતના લગ્નની છે.