Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
IND vs SA: આફ્રિકા પ્રવાસમાં તમામ મેચ રમનાર ક્રિકેટર બન્યો આ ગુજરાતી
કેટલાક પૂર્વ ક્રિકેટરો હાર્દિક પંડ્યાની તુલના કપિલ દેવ સાથે પણ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેપ્ટન કોહલી સાઉથ આફ્રિકા પ્રવાસમાં 11 મેચમાં રમ્યો હતો. સીરિઝમાં સૌથી વધુ મેચ રમાનારા ક્રિકેટરની યાદીમાં તે બીજા સ્થાને છે.
બરોડાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટેસ્ટ શ્રેણીની તમામ ત્રણ મેચ, બાદમાં વનડે શ્રેણીની તમામ 6 મેચ અને ટી-20 શ્રેણીની પણ તમામ ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11માં સામેલ થયો હતો. જેના કારણે તે સાઉથ આફ્રિકા પ્રવાસની તમામ 12 મેચ રમનારો એક માત્ર ભારતીય ખેલાડી છે.
કેપટાઉનઃ શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં વિરાટ કોહલી કમરના દુઃખાવાના કારણે રમ્યો નથી. જેના કારણે તે સાઉથ આફ્રિકા પ્રવાસની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી. કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાનું સુકાન રોહિત શર્મા સંભાળી રહ્યો છે. જોકે સમગ્ર આફ્રિકા પ્રવાસ દરમિયાન બધી મેચ રમનારો ખેલાડી ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -