શ્રીદેવીની દીકરી સાથે પાર્ટી માણતો જોવા મળ્યો અક્ષયનો પુત્ર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jun 2016 05:15 PM (IST)
1
મુંબઇઃ બોલિવૂ એક્ટ્રેસ શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી હોય તેવી તસવીરો સામે આવી છે. ખાસ વાત એ છે કે આ પાર્ટીમાં તેની સાથે અક્ષય કુમારનો પુત્ર આરવ તથા નીલ દિવાન અને અનુરાગની પુત્રી આલિયા પણ જોવા મળી રહી છે. ખુશી કપૂર પોતાના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી અનેકવાર જોવા મળી હતી. ખુશીના ખાસ ફ્રેન્ડ્સમાં નીલ દિવાન, આલિયા કશ્યપનો સમાવેશ થાય છે.
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15