Malaika Arora હૉટ અંદાજ, ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને રેમ્પ પર કર્યુ બૉલ્ડ વૉક, જુઓ વીડિયો

એક્ટ્રેસ મલાઇકા અરોડાનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડીપ નેક ડ્રેસમાં દેખાઇ રહી છે.

Continues below advertisement

Malaika Arora Ramp Walk look: મલાઇકા અરોડા પોતાની હૉટનેસના કારણે જાણતી છે. તે બૉલીવુડની એકદમ ફિટ અને બ્યૂટીફૂલ એક્ટ્રેસમાં સામેલ છે. પોતાને ફિટ રાખવા મલાઇકા પ્રૉપર ડાયેટ અને વર્કઆઉટ પણ કરતી રહે છે. પોતાના ફેન્સની સાથે કનેક્ટ રહેવા માટે એક્ટ્રેસ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં તેનો વીડિયો ખુબ વાયરલ થયો છે જેમાં તે એકદમ સેક્સી અવતારમાં દેખાઇ રહી છે. 

Continues below advertisement

મલાઇકાએ ડીપનેકમાં કર્યુ રેમ્પ વૉક - 
એક્ટ્રેસ મલાઇકા અરોડાનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડીપ નેક ડ્રેસમાં દેખાઇ રહી છે. તેને એક બ્લેકની નેટ ડ્રેસ પહેરેલી છે, આ ડ્રેસ એકદમ ટ્રાન્સપરન્ટ છે, જેને જોઇને ફેન્સ પણ દંગ રહી ગયા છે. પોતાના લૂકમાં ચાર ચાંદ લગાવવા એક્ટ્રેસે પોતાના વાળને પાછળ કરેલા છે. તેના વૉકને તેની હીલ્સ બેસ્ટ બનાવી રહી છે.  

મલાઇકા રેમ્પ પર બ્લેક કલરની જ પેન્સિલ હીલ્સ પહેરીને વૉક કરતી દેખાઇ રહી છે. એક્ટ્રેસના આ લૂકની પાછળ ફેન્સ દિવાના થયા છે. એકબાજુ લોકો તેની ભરપુર પ્રસંશા કરી રહ્યાં છે, તો બીજીબાજુ લોકો તેના પર ગંદીગંદી કૉમેન્ટ કરી રહ્યાં છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કૉમેન્ટબાજુ શરૂ કરી દીધી છે.

---

Continues below advertisement
Sponsored Links by Taboola