Stunning Pics: વેબ સીરીઝની એક્ટ્રેસે જંગલમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, બની 'જંગલ કી રાની'

શ્રેયા ધન્વંતરીએ મનોજ વાજપેયીની વેબ સીરીઝ 'ધ ફેમિલી મેન'માં જોયાની ભૂમિકા નિભાવીને દર્શકો પર અલગ છાપ ઉભી કરી હતી. 

Continues below advertisement

Shreya Dhanwanthary Photos: વેબ સીરીઝ 'ધ ફેમિલી મેન'માં પોલીસ ઓફિસરના રૉલમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસ શ્રેયા ધન્વંતરી હાલમાં ખુબ ચર્ચામાં છે. તેને હાલમાં પોતાની બૉલ્ડ ફોટોશૂટ વાયરલ કર્યુ છે. શ્રેયા ધન્વંતરીએ જંગલમાં ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે પહેલીવાર બૉલ્ડ અવતારમાં દેખાઇ રહી છે. ફેન્સ આ તસવીરો પર ફિદા થયા છે.

Continues below advertisement

લેટેસ્ટ તસવીરોમાં શ્રેયા ધન્વંતરી યલો કલરના ટૉપમાં ગ્લેમરસ લાગી રહી છે. એક્ટ્રેસે આ દરમિયાન એકથી એક કિલર પૉઝ આપ્યા છે. વળી, કેટલીક તસવીરોમાં એક્ટ્રેસ ટૉપલેસ પણ થઇ છે. સ્ક્રીન પર રફ-ટફ દેખાનારી શ્રેયા ધન્વંતરી જંગલ થીમ વાળા ફોટોશૂટમાં કેર વર્તાવી રહી છે, તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 

સ્કેમ 1992 એક્ટ્રેસ શ્રેયા ધન્વંતરીએ ફોટોઝને ખાસ કેપ્શન સાથે શેર કર્યા છે, જેને લખ્યું- સ્ટિલ ટ્રૉપિકલ. કૉમેન્ટમાં ફેન્સ એક્ટ્રેસની નશીલી આંખોની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. પર્પલ કલરના સ્ટાઇલિશ આઉટફિટમાં શ્રેયા ધન્વંતરીને જોઇને લોકો દંગ રહી ગયા છે. 

શ્રેયા ધન્વંતરીએ મનોજ વાજપેયીની વેબ સીરીઝ 'ધ ફેમિલી મેન'માં જોયાની ભૂમિકા નિભાવીને દર્શકો પર અલગ છાપ ઉભી કરી હતી. 

ઉલ્લેખનીય છે કે શ્રેયા ધનવંતરી (shreya dhanwanthary) હિન્દી ફિલ્મો અને સીરીઝ ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. શ્રેયા ધનવંતરી (shreya dhanwanthary)ને ફેન્સ મનોજ વાજપેયીની સીરીઝ 'ધ ફેમિલી મેન'ના કારણે ઓળખે છે.

Continues below advertisement
Sponsored Links by Taboola