✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મ 'મૂલ્ક'ની સક્સેસ પાર્ટીમાં સાડી પર ટાઈ પહેરી પહોંચી આ એક્ટ્રેસ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Aug 2018 05:11 PM (IST)
1

2

આ પ્રકારની સાડી તાપસી પહેલા કોઈ બોલીવૂડ એક્ટ્રેસે ભાગ્યે જ કોઈએ પહેરી હશે. તાપસી પન્નૂ હંમેશા એક્સપેરિમેંટ માટે જાણીતી છે. ગાઉનથી લઈને ફ્યૂજન આઉટફિટ્સ સુધી તમામમાં બિંદી લગાવવી તેનું સ્ટાઈલ સ્ટેટમેંટ બની ગયું છે.

3

તાપસી પન્નૂએ પોતાના એકદમ અલગ અંદાજમાં સાડી નીચે ફોર્મલ શૂઝ પહેર્યા હતા. ટ્રેડિશનલ સાથે પ્રોફેશનલ લૂકમાં તાપસી ખૂબ સુંદર લાગી રહી હતી.

4

મુંબઈ: ફિલ્મ મૂલ્કની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનેત્રી તાપસી પન્નૂએ બોલીવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે. હાલમાં જ તેની ફિલ્મ રિલીઝ થઈ છે ફેન્સ અને ક્રિટિક્સને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મ મૂલ્કની સક્સેસ પાર્ટીમાં તાપસી પન્નુ એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી.

5

પિંક કલરની સાડીમાં તાપસીએ કોલરવાળુ બ્લાઉળ પહેર્યું હતું અને તેની સાથે રેડ કલરની ટાઈ મેચ કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • ફિલ્મ 'મૂલ્ક'ની સક્સેસ પાર્ટીમાં સાડી પર ટાઈ પહેરી પહોંચી આ એક્ટ્રેસ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.