✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કપિલ શર્માની ઓનસ્ક્રિન પત્નીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Apr 2018 05:41 PM (IST)
1

મુંબઈ: 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા' થી ફેમસ સુમોના ચક્રવર્તીએ હાલમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. સુમોનાએ પોતાના આ ફોટોશૂટની ઘણી તસવીરો ઇસ્ટાગ્રામ ઉપર શેયર કરી છે.

2

લાઇટ ગ્રીન આઉટફિટમાં તે ઘણી સુંદર જોવા મળી રહી હતી. સુમોના છેલ્લે ડિટેક્ટિવ બેસ્ટ શો 'દેવ'માં જોવા મળી હતી. કપિલ શર્માની સાથે સુમોનાની રોમેન્ટિક કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

3

આ ફોટોશૂટમાં સુમોના સફેદ શર્ટ અને ડેનિમ હોટ પેન્ટ્સમાં જોવા મળી રહી છે. દિનેશ આહૂજાએ સુમોનાનું ફોટોશૂટ કર્યું છે. આ ફોટોશૂટમાં સુમોના ઓછા મેકઅપ અને કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળી રહી છે.

4

5

6

સુમોનાના આ ગ્લેમરસ લુકને ફેન્સ ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે. ટ્રેડિશનલ લુકથી બ્રેક લઇને સુમોનાનો આ ફ્રેશ લુક ચર્ચામાં રહ્યો છે. સુમોનાએ ઇસ્ટાગ્રામ ઉપર દરિયા કિનારે ક્લિક કરેલી અનેક બિકિની તસવીર પણ પોસ્ટ કરી હતી.

7

8

  • હોમ
  • મનોરંજન
  • કપિલ શર્માની ઓનસ્ક્રિન પત્નીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.