મેડમ તુસાદમાં લાગ્યું સની લિયોનીનું બોલ્ડ સ્ટેચ્યુ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Sep 2018 07:32 AM (IST)
1
2
મીણમાંથી બનેલા પોતાના જ સ્ટેચ્યુ સાથે પોઝ આપતી સની લિયોની
3
સની લિયોની પહેલા શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, વરુણ ધવન જેવા એક્ટરનું વેક્સ સ્ટેચ્યુ પણ અહીં લાગી ચુક્યું છે.
4
સ્ટેચ્યુ અનાવરણ બાદ સનીએ તેની ભાવના વ્યક્ત કરી અને નાનું ભાષણ પણ આપ્યું. સની સાથે તેને પતિ પણ હતો.
5
તેણે કહ્યું કે, શું તમે લોકો મેડમ તુસાદમાં લાગેલા મારા મીણના સ્ટેચ્યુનો ફોટો પાડવા ઈચ્છો છો ? તે ખૂબ જ કુલ છે.
6
સ્ટેચ્યુનું અનાવરણ કરતી વખતે સની લિયોની ખુશ હતી. જે બાદ તેણે અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.
7
દિલ્હીઃ એડલ્ટ સ્ટારમાંથી બોલીવુડ એક્ટ્રેસ બનેલી સની લિયોનીનું સ્ટેચ્યુ દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે. આ દરમિયાન સની લિયોની ત્યાં હાજર હતી અને તેણે સ્ટેચ્યુ સાથે અલગ-અલગ પોઝમાં ફોટા પડાવ્યા હતા.