સની લિયોનીએ શેર કરી આવી તસવીર, જોઈને હસવાનું રોકી નહીં શકો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસનીના ફેસ એક્સપ્રેશનને જોઈ ફેન્સ ખુદનું હાસ્ય ન રોકી શક્યા. કેટલાકે લખ્યું હું ખોટા રૂમમાં આવી ગઈ. જોકે, આ કેટલાક ફેન્સે લખ્યું કે, સની તું આ ફોટામાં ખૂબ સુંદર લાગે છે.
સની લિયોની તાજેતરમાં જ મિત્રો સાથે હોલિ ડે મનાવવા મેક્સિકો ગઈ હતી. જ્યાં તેણે વ્હાઇટ બિકીનીમાં તસવીર શેર કરી હતી.
આ તસવીર બાદ સનીએ તેના પતિને બર્થ ડે વિશ કરતી પોસ્ટ પણ કરી. જેમાં તેણે લખ્યું કે, હેપ્પી બર્થ ડે મારી જિંદગીના પ્રેમ. તમે આ રીતે જ હસતા રહો તેમ હું ઈચ્છું છું. તમારી ઉંમર ભલે એક વર્ષ વધી ગઈ હોય પરંતુ દિલથી તમે હજુ પણ બાળક છો. તમારી બોડી પણ સેક્સી છે. હું તમને ખૂબ પ્રેમ કરું છું. હેપી બર્થ ડે લવર!
એક્ટ્રેસ સની લિયોની તેના ફેન્સ સાથે સતત તસવીરો શેર કરતી રહે છે. આ વખતે પણ તેણે એક નવી તસવીર શેર કરી છે. આ તસવીર નથી સેક્સી કે નથી સ્ટાઇલિશ છતાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે સની લિયોનીએ ખૂબ જ ફની એક્સપ્રેશનવાળો ફોટો ફેન્સ સાથે શેર કરીને તેને કેપ્શન આપવા કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -