✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કયા દિગ્ગજ ક્રિકેટરની પત્નીએ યુજવેન્દ્ર ચહલને ખખડાવી નાખ્યો? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Oct 2018 12:47 PM (IST)
1

જોકે આ દરમિયાન આશીષ નેહરાની પત્ની રુષમા નેહરાએ લખ્યું હતું કે, ચહલ આ પણ કરશે.

2

આ કોમેન્ટના જવાબમાં રિતિકાએ લખ્યું કે, હાહાહાહા... માત્ર 25 તારીખ સુધી જ, હું તમને સલાહ આપું છું કે 27 તારીખે તમે મારી સાથે રોહિત માટે કડવાચોથનું વ્રત રાખો અને ત્યારબાદ આ કોમેન્ટ પર ખૂબ જ કોમેન્ટ્સ આવી હતી.

3

આ વીડિયોની કોમેન્ટમાં યુજવેન્દ્રએ લખ્યું હતું કે, જુઓ ભાભી હું તમામ જગ્યાએ છું અને આ કોમેન્ટનો જવાબ આપતા રિતિકાએ લખ્યું હતું કે, આ માટેની કોઈને કદાચ જ આશા છે.

4

યુજવેન્દ્ર ચહલે રિતિકાને ખીજવવા માટે એક કોમેન્ટ લખી હતી. ત્યાર બાદ તેનો જવાબ વાંચતા જ લોકો બોલતા બંધ થઈ ગયા હતા. રોહિત શર્માએ જે વીડિયો પોસ્ટ કર્યો હતો તેમાં રોહિત શર્મા અને યુજવેન્દ્ર ચહલ સાથે જોવા મળી રહ્યો છે.

5

મુંબઈ: વન-ડે ટીમ ઈન્ડિયાના ઉપ-કેપ્ટન રોહિત શર્માએ દશેરાની શુભેચ્છાઓ પાઠવતો એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોની નીચે કોમેન્ટ બોક્સમાં રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને યુજવેન્દ્ર ચહલની કોમેન્ટ્સ વાંચીને લોકો ચોંકી ગયા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કયા દિગ્ગજ ક્રિકેટરની પત્નીએ યુજવેન્દ્ર ચહલને ખખડાવી નાખ્યો? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.