મુંબઇઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિવંગત બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત મામલે સીબીઆઇ તપાસ કોર્ટની નજર હેઠળ કરાવવાની અરજી પર સુનાવણી કરી. કોર્ટે મામલાને 12 ઓક્ટોબર માટે સુચિબદ્ધ કરી દીધો છે. જોકે, સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સૂચનો માંગ્યા કે અરજીકર્તાએ બૉમ્બે હાઇકોર્ટમાં જવુ જોઇએ.


મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને વી.રામાસુબ્રમણ્યમે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ મામલામાં સુનાવણી કરતા આ સોમવારે સુનાવણી કરશે. કેમકે કેસમાં વકીલ અવેલેબલ નથી. આ મામલાને સ્થગિત કરતા, કોર્ટે આ બધાની વચ્ચે કહ્યું કે વકીલે હાઇકોર્ટમાં જવુ જોઇએ.

પુનીત કૌર ઢાંડાએ વકીલ વિનીતિ ઢાંડાના માધ્યમથી કોર્ટમાં અરજી દાખલ કરીને મુંબઇ પોલીસ પાસે કેસની વિસ્તૃત તપાસ રિપોર્ટ નોંધવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે દિ??%