બોલિવૂડની આ એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સુરવિન ચાવલા ફરીવાર પોતાના હોટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. સુરવિન ચાવલાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક હોટ તસવીરો પોસ્ટ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ સુરવિન ચાવલા ફિલ્મ હેટ સ્ટોરી 2થી જાણીતી બની હતી જેમાં તેણે જય ભાનુશાળી સાથે હોટ સીન આપ્યા હતા.
સુરવીન ચાવલા હેટ સ્ટોરી 2માં બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ સાથે જ તેણે ફિલ્મ પાર્ચ્ડ, અગલી અને ડિસ્કો કિંગમાં પણ કામ કર્યું છે. સુરવીન ચાવલાએ ડિસેમ્બરમાં પોતાના લગ્નનો ખુલાસો કરી તમામને ચોંકાવી દિધા હતા.
સુરવિનની છેલ્લે ફિલ્મ પાર્ચ્ડમાં જોવા મળી હતી. જેમાં તે ઇરોટિક ડાન્સરની ભૂમિકામાં હતી. જેમાં પણ તેણે કેટલાક બોલ્ડ સીન આપ્યા હતા. તાજેતરમાં શૂટ કરાયેલા ફોટોશૂટમાં સુરવિન ચાવલા હોટ લાગી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -