'બૉમ ડિગી ડિગી ગર્લ' સાક્ષી મલિક બની નવી ઈન્ટરનેટ સ્ટાર, તેની સુંદરતાના લાખો થયા દિવાના, જુઓ તસવીરો
સાક્ષીને બીચ પર વેકેશન એન્જોય કરવું ખૂબ જ ગમે છે. પોતાની ખૂબસુરત તસવીરોને સાક્ષી ઈન્સટાગ્રામ પર શેર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો સાક્ષી મલિકની છે. લોકો આ ખૂબસુરત ચહેરાના દિવાના બન્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે બૉમ ડિગી ડિગી સોંગને લોકપ્રિયતા મોડલ સાક્ષી મલિકના કારણે મળી હતી.
ઈસ્ટાગ્રામ પર સાક્ષી મલિકને 1.1 મિલિયન લોકો ફોલો કરે છે.
થોડા સમય પહેલા જ રીલિઝ થયેલી 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ફિલ્મના સોંગ બૉમ ડિગી ડિગીમાં સાક્ષી મલિક જોવા મળી હતી.
સાક્ષી ફેન્સ માટે અવારનવાર સોશ્યલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરે છે.
સાક્ષીએ દિલ્લીમાંથી બીટેક કર્યું છે. સાક્ષીએ મોડલિંગ તરફ પોતાનું ધ્યાન કેંદ્રિત કર્યું છે.
મુંબઈ: સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાને લઈને અનેક લોકો થોડા જ સમયમાં પોપ્યૂલર થઈ જતા હોય છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી સોનૂ કી ટીટૂ કી સ્વીટી ફિલ્મના સોંગ બૉમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડેલ સાક્ષી મલિક પણ સોશ્યલ મી઼ડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
સાક્ષી મલિકની ખૂબસુરત અદાઓના કારણે ફેન્સ તેના દિવાના બન્યા છે.
તસવીરોમાં તમે જોઈ શકો છો સાક્ષી ખૂબ જ સુંદર છે અને તે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -