ફિલ્મનું પ્રમોશન કે પ્રેમ? સાથે દેખાયા સુશાંત અને કૃતિ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 May 2017 01:09 PM (IST)
1
2
3
બંને એક-બીજાના ફોનમાં કંઈક જોતા હતા.
4
5
6
સુશાંત અને કૃતિ રાબતામાં સાથે દેખાશે. આ ફિલ્મના ટ્રેલરમાં બંનેની સરસ કેમેસ્ટ્રી જોવા મળી છે.
7
આ બંને સ્ટાર્સ મુંબઈમાં સાથે દેખાયા હતા.
8
બોલીવુડમા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન હંમેશા પોતાના લિંકઅપની ખબરોનું ખંડન કરતા આવ્યા છે. જો કે બંને ફરી એક વાર સાથે દેખાયા છે. (Photos: Manav Mangalani)