✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

10માં બોયફ્રેન્ડ સાથે પણ થયું આ અભિનેત્રીનું બ્રેકઅપ, ચાર વર્ષથી બન્ને કરી રહ્યા ડેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Nov 2017 11:28 AM (IST)
1

જણાવી દઈએ કે રિતિક ભસીન ઘણા નાઈટક્લબ્સનો માલિક છે. કહેવાય છે કે યૂએસ અને મુંબઈમાં પોતાનો અભ્યાસ કર્યો છે. અર્જુન કપૂર અને અભિષેક કપૂર જેવા સ્ટાર્સ સાથે પણ તેની સારી ફ્રેન્ડશીપ છે.

2

સુષ્મિતા સેન આ પહેલા પણ ઘણા સેલેબ્સને ડેટ કરી ચૂકી છે. જોકે કોઈની સાથે તેની રિલેશનશીપ લાંબો સમય સુધી નહોતી ટકી શકી. વિક્રમ ભટ્ટ, રણદીપ હુડ્ડા, વસીમ અકરમ, મુદસ્સર અજીજ, ઈમ્તિયાઝ ખત્રી, માનવ મેનન, સંજય નારંગ, સબીર ભાટિયા અને બંટી સચદેવા સાથે તેનું અફેર રહી ચૂક્યું છે.

3

મીડિયા અહેવાલ અનુસાર બન્ને છેલ્લા છ મહિનાથી બન્ને અકબીજાથી અલગ છે. બન્ને એક બીજાને ચાર વર્ષતી ડેટ કરી રહ્યા હતા.

4

બોલીવુડ એક્ટ્રેસ સુસ્મિતા સેન અને ચાર વર્ષથી રિલેશનશિપમાં રહેલ તેના 10માં બોયફ્રેન્ડ રિતિક ભસીન હવે એક બીજાથી અલગ થઈ ગયા છે. અહેવાલ છે કે સુષ્મિતા સેન અને રિતિક ભસીન વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે.

  • હોમ
  • મનોરંજન
  • 10માં બોયફ્રેન્ડ સાથે પણ થયું આ અભિનેત્રીનું બ્રેકઅપ, ચાર વર્ષથી બન્ને કરી રહ્યા ડેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.