પિતા સૈફ અલી ખાન સાથે બેડમિન્ટન રમતો જોવા મળ્યો તૈમુર, જુઓ તસવીરો
તૈમુરનું ફેન ફૉલોવિંગ બોલિવૂડના અન્ય કોઈ સ્ટાર કિડ્સ કરતા પણ વધારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૈમુર એ સ્ટાર કિડ્સમાં આવે છે જે જન્મતાની સાથે જ ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યો હતો. તૈમુર હંમેશા ચર્ચામાં રહે છે.
તૈમુર આ તસવીરોમાં હાથમાં બેડમિન્ટન લઈને રમવાની કોશિશ કરતો જોવા મળે છે.
પિતા સૈફ સાથે તૈમુર બેડમિન્ટન રમવાની કોશિશ કરી રહ્યો હોય તેવી તસવીરો જોવા મળી રહી છે. આ દરમિયાન સૈફ અલી ખાન પણ દિકરા તૈમુરને બેડમિન્ટન શિખવતા જોવા મળ્યો હતો.
તૈમુરની અલગ-અલગ તસવીરો દરરોજ જોવા મળે છે, પરંતુ આ તસવીરોમાં તૈમુર પિતા સૈફ સાથે બેડમિંટનની ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો.
મુંબઈ: સૈફ અલી ખાન અને કરિના કપૂરનો લાડલો તૈમુર અલી ખાન હંમેશા ચર્ચામાં રહે છે. તૈમુરની માસૂમ અદાઓ વાળી તસવીરો સોશયલ મીડિયા ધણી વાર વાયરલ થાય છે. તૈમુર એ સ્ટાર કિડ્સ છે જેની તસવીરો લગભગ દરરોજ જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -