Soundarya Sharma In Bigg Boss 16: જાણીતી એક્ટ્રેસ સૌંદર્ય શર્માએ તાજેતરમાં જ બિગ બૉસ 16 ના ઘરમાં એન્ટ્રી લીધી છે. સૌંદર્ય શર્માને આ સિઝનની સૌથી ગ્લેમરસ કન્ટેસ્ટન્ટ બતાવવામાં આવી રહી છે. બી ટાઉનની સૌથી સુંદર અને હૉક્ટ એક્ટ્રેસના વીત કરવામાં આવે તો સૌંદર્ય શર્માનુ નામ તેમાં જરૂર સામેલ થશે. સૌંદર્ય શર્માએ તાજેતરમાં જ સલમાન ખાનના શૉ બિગ બૉસ 16માં એન્ટ્રી લીધી છે, અને તેને પોતાની કાતિલ અદાઓથી ફેન્સ પર બૉલ્ડનેસનો જાદુ ચલાવી દીધો છે. 


ખરેખરમાં, સૌંદર્ય શર્માને બિગ બૉસ સિઝન 16ની સૌથી હૉટ એન્ડ ગ્લેમરસ કન્ટેન્ટન્ટ તરીકે ગણવામાં આવે છે. સૌંદર્ય શર્માના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તેની એકથી એક હૉટ અને ચઢિયાતી તસવીરો અવેલેબલ છે. તમે એક્ટ્રેસનો બિકીની લૂક પણ જોઇ શકો છો. 


એક્ટ્રેસ હોવાની સાથે સાથે સૌંદર્ય શર્મા એક ડેન્ટિસ્ટ પણ છે, દાંતોની ડૉક્ટર હોવાની સાથે સાથે સૌંદર્ય શર્માએ પોતાની એક્ટિંગ પણ ચાલુ રાખી છે. પોતાની બૉલ્ડ એન્ડ બિન્દાસ તસવીરોના કારણે સૌંદર્ય શર્મા હંમેશા લાઇમલાઇટમાં રહે છે. ફેન્સ પણ તેની તસવીરો પર ખુબ પ્રેમ વરસાવી રહ્યાં છે. 




ઉલ્લેખનીય છે કે, સૌદર્યા શર્માએ એક્ટર હેમાંશુ કોહલીની સાથે ફિલ્મ રાંચી ડાયરીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. પોતાના શાનદાર વીડિયો અને તસવીરોથી સૌદર્યા શર્મા અવારનવાર સોશ્યલ મીડિયા પર કેર વર્તાવે છે.  




સૌદર્યા શર્માએ ઓટીટી પ્લેટફોર્મ એમએક્સ પ્લેયરની જાણીતી વેબસીરીઝ રક્તાંચલથી તે ખુબ ચર્ચામાં આવી છે. આ સીરીઝમાં સૌદર્યા શર્માની અદાકારી ખુબ પ્રસંશનીય રહી છે.